શ્રદ્ધા કપૂરે 17 કરોડથી વધુ ફીની માગણી કરતા એકતા કપૂર નારાજ થઇ

શ્રદ્ધા કપૂરે 17 કરોડથી વધુ ફીની માગણી કરતા એકતા કપૂર નારાજ થઇ

શ્રદ્ધા કપૂરે 17 કરોડથી વધુ ફીની માગણી કરતા એકતા કપૂર નારાજ થઇ

Blog Article

જાણીતી ફિલ્મ અને ટીવી સીરિયલ નિર્માત્રી એકતા કપૂર નારી પ્રધાન ફિલ્મ બનાવવાનું વિચારે છે. એક્શન-થ્રિલરથી ભરપૂર આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરને મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવી હતી. ફિલ્મની કહાની સાંભળ્યા પછી શ્રદ્ધા પણ ખૂબ ખુશ હતી. આ ફિલ્મમાં આગળ વધવા માટે એકતા અને શ્રદ્ધા બંનેએ સંમતી દર્શાવી હતી.

Report this page